
તમારી જાતને,તમારા પરિવાર અને મિત્રોને COVID-19 થી બચાવો.ઘરની બહાર નીકળતી વખતે મોઢાને માસ્કથી અવશ્ય ઢાંકો.
કેન્દ્ર સરકારે માસ્ક કેવી રીતે બનાવવો અને તેનો ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરી છે.
જાતે માસ્ક બનાવીએ અને અન્ય લોકોને વિતરણ કરીએ.
#WearFaceCoverStaySafe
તમારી જાતને,તમારા પરિવાર અને મિત્રોને COVID-19 થી બચાવો.ઘરની બહાર નીકળતી વખતે મોઢાને માસ્કથી અવશ્ય ઢાંકો. કેન્દ્ર સરકારે માસ્ક કેવી રીતે બનાવવો અને તેનો ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરી છે. જાતે માસ્ક બનાવીએ અને અન્ય લોકોને વિતરણ કરીએ. #WearFaceCoverStaySafe
Apr 09, 2020