
વડોદરા ખાતે નાગરિક સમિતિઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ. આ રેલીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી Shabdsharan Brahmbhatt, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર અને ધારાસભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.
#CAAJanJagran
વડોદરા ખાતે નાગરિક સમિતિઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ. આ રેલીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી Shabdsharan Brahmbhatt, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર અને ધારાસભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. #CAAJanJagran
Dec 24, 2019