
સુરત ખાતે CAA ના સમર્થનમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસમર્થન રેલી યોજાઈ. આ રેલીમાં માન. મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રી દર્શનાબેન જરદોશ અને પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
#IndiaSupportsCAA
સુરત ખાતે CAA ના સમર્થનમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસમર્થન રેલી યોજાઈ. આ રેલીમાં માન. મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રી દર્શનાબેન જરદોશ અને પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. #IndiaSupportsCAA
Feb 09, 2020