
કર્ણાવતી મહાનગર ખાતે નાગરિક સમિતિઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ. આ રેલીમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા, સાંસદ શ્રી એચ.એસ.પટેલ, ડો. કિરીટભાઈ સોલંકી તેમજ મેયર શ્રીમતી બિજલબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
#CAAJanJagran
કર્ણાવતી મહાનગર ખાતે નાગરિક સમિતિઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ. આ રેલીમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા, સાંસદ શ્રી એચ.એસ.પટેલ, ડો. કિરીટભાઈ સોલંકી તેમજ મેયર શ્રીમતી બિજલબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. #CAAJanJagran
Dec 24, 2019