
નાગરિકતા સંશોધન કાયદા #(CAA) ના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત અમરાઈવાડી વિધાનસભામાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મુરલીધરનજી ની વિશેષ ઉપસ્થિતિમાં ઘર-ઘર સંપર્ક કરવામાં આવ્યો તેમજ નાગરિકોને #CAA ની માહિતી આપવામાં આવી .
#IndiaSupportsCAA
#CAAJanJagran
નાગરિકતા સંશોધન કાયદા #(CAA) ના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત અમરાઈવાડી વિધાનસભામાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મુરલીધરનજી ની વિશેષ ઉપસ્થિતિમાં ઘર-ઘર સંપર્ક કરવામાં આવ્યો તેમજ નાગરિકોને #CAA ની માહિતી આપવામાં આવી . #IndiaSupportsCAA #CAAJanJagran
Jan 05, 2020