
રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા CAA ના સમર્થનમાં આયોજિત તિરંગા યાત્રા 2020 નું પ્રસ્થાન કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.આ યાત્રામાં મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,શ્રી જયેશ રાદડિયા,શ્રી કુંવરજીભાઇ બાવળીયા,સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
#IndiaSupportsCAA
રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા CAA ના સમર્થનમાં આયોજિત તિરંગા યાત્રા 2020 નું પ્રસ્થાન કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.આ યાત્રામાં મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,શ્રી જયેશ રાદડિયા,શ્રી કુંવરજીભાઇ બાવળીયા,સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. #IndiaSupportsCAA
Feb 13, 2020