
ભાજપા ના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપાનો ધ્વજ ફરકાવી ભારત માતા, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી અને પં. દીનદયાલ ઉપાધ્યાયજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા. આ પ્રસંગે પ્રદેશ આગેવાન શ્રી મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા.
#BJPat40
ભાજપા ના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપાનો ધ્વજ ફરકાવી ભારત માતા, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી અને પં. દીનદયાલ ઉપાધ્યાયજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા. આ પ્રસંગે પ્રદેશ આગેવાન શ્રી મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા. #BJPat40
Apr 06, 2020