મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે નેપાળમાં આવેલા ભયાવહ ભૂકંપ પીડિતોની તથા વ્યાપક નુકશાનમાં સહાયતા માટે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સત્તાપક્ષના દંડકશ્રી અને ધારાસભ્યશ્રીઓ પોતાના વેતનમાંથી કુલ રૂા. ૬૯ લાખ ૪૦ હજાર પ્રધાનમંત્રી રાહત કોષમાં આપશે.
Bharatiya Janata Party is the largest political party