ગુજરાત રાજયના પાણી પુરવઠાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રૂપિયા ૨૫૦૦ કરોડની સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ૫૫૮૭ ગામો અને ૧૧૬ શહેરો માટેની નર્મદા કેનાલ આધારિત સ્વણિર્મ ગુજરાત બલ્ક પાઇપલાઇન યોજનાની લોકાર્પણવિધિ માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્હસ્તે રાખવામાં આવેલ છે. તા. ૦૫.૦૪.૨૦૧૫ના રોજ સવારે ૯.૩૦ કલાકે ઇ-ટીવી ગુજરાતી ઉપર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.
Bharatiya Janata Party is the largest political party