લોકડાઉનમાં ગુજરાતની જનતાને તકલીફ પડી છતાં પણ પોતાનો સહકાર આપ્યો. સરકારી તંત્રના તમામ લોકોએ પોતાની જાતની ચિંતા કર્યા વગર દિવસ રાત આ યુદ્ધમાં પોતાનું કર્તવ્ય બજાવ્યું છે. હું તમામને અભિનંદન અને ધન્યવાદ આપું છું. સરકારી લોકો સંવેદનશીલ નથી તેવી માન્યતાને ખોટી ગણાવી બધાએ સુંદર કામ કર્યું. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

May 18, 2020