"ગુજરાત સરકાર, સૌની સરકાર"
બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આપની રાજ્ય સરકાર લઇ આવી છે અઢળક યોજનાઓ તથા સહાયો. રાજ્ય સરકાર સ્વરોજગાર, વિદેશ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષા, તાલીમ સહાય તદુપરાંત વિધાર્થીઓના રહેવા અને જમવાના ખર્ચ માટે પણ સહાય આપે છે.
"ગુજરાત સરકાર, સૌની સરકાર" બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આપની રાજ્ય સરકાર લઇ આવી છે અઢળક યોજનાઓ તથા સહાયો. રાજ્ય સરકાર સ્વરોજગાર, વિદેશ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષા, તાલીમ સહાય તદુપરાંત વિધાર્થીઓના રહેવા અને જમવાના ખર્ચ માટે પણ સહાય આપે છે.
Sep 09, 2018