સુરત સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની અંગે શોકની લાગણી અભિવ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી

May 24, 2019