આપણું રાજ્ય ગુજરાત વિકાસની હરણફાળ ભરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા આપણું ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ રહ્યું છે જેના પ્રતીક સ્વરૂપે અત્યંત આધુનિક વ્યવસ્થાઓથી સંપન્ન "ગરવી ગુજરાત ભવન" નું આજ રોજ દિલ્લી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું.

Sep 02, 2019