ભાજપે સમગ્ર દેશમાં પોતાનાં તમામ કાર્યક્રમો, વર્ચ્યુઅલ રેલીઓ વગેરે બે દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાતમાં બે દિવસ દરમ્યાનની સંસદસભ્યો, મોરચાઓની વર્ચ્યુઅલ રેલીઓ, જીલ્લાનાં તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ સંમેલનો બે દિવસ માટે સ્થગિત કરવામાં આવે છે. : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા

Jun 18, 2020