ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Sep 08, 2020