પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તથા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં મીડિયા અને ડિબેટ ટીમના સભ્યશ્રીઓની સંયુક્ત બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તથા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં મીડિયા અને ડિબેટ ટીમના સભ્યશ્રીઓની સંયુક્ત બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તથા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં મીડિયા અને ડિબેટ ટીમના સભ્યશ્રીઓની સંયુક્ત બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Let's Connect

sm2p0