
સામાજિક દુષણો ડામવા "પાસા"ના કાયદાનો વિસ્તાર કરતી રૂપાણી સરકાર
- જુગારની પ્રવૃત્તિ, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધીરનાર સામે ગેરકાયદેસર વ્યાજના હપ્તા વસુલવા, શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતિય સતામણી કરવી જેવા ગૂના કરનાર તત્વો સામે ‘પાસા’નું શસ્ત્ર અપનાવશે રાજ્ય સરકાર
- અસામાજિક પ્રવૃત્તિઓ, ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવા ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમ લવાશે
સામાજિક દુષણો ડામવા "પાસા"ના કાયદાનો વિસ્તાર કરતી રૂપાણી સરકાર - જુગારની પ્રવૃત્તિ, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધીરનાર સામે ગેરકાયદેસર વ્યાજના હપ્તા વસુલવા, શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતિય સતામણી કરવી જેવા ગૂના કરનાર તત્વો સામે ‘પાસા’નું શસ્ત્ર અપનાવશે રાજ્ય સરકાર - અસામાજિક પ્રવૃત્તિઓ, ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવા ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમ લવાશે
Aug 29, 2020