
કોરોના સંકટ વચ્ચે મેડિકલ - પેરામેડિકલના વિદ્યાર્થીઓ માટે રૂપાણી સરકારનો રાહતલક્ષી નિર્ણય
• ગુજરાતની સરકારી અને અર્ધ સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ફી ભરવામાં મોટી રાહત
• ચાલુ સત્રની ફી ચાર હપ્તામાં ભરવાની રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને આપી સુવિધા
કોરોના સંકટ વચ્ચે મેડિકલ - પેરામેડિકલના વિદ્યાર્થીઓ માટે રૂપાણી સરકારનો રાહતલક્ષી નિર્ણય • ગુજરાતની સરકારી અને અર્ધ સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ફી ભરવામાં મોટી રાહત • ચાલુ સત્રની ફી ચાર હપ્તામાં ભરવાની રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને આપી સુવિધા
Aug 26, 2020