પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં માન. મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ એ નાગરિકો ના પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા પણ ઉપસ્થિત રહ્યા.

Aug 24, 2020