અમદાવાદ જિલ્લા દ્વારા બાવળા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી આર.સી.પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Aug 22, 2020