રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ મંદિરની મુલાકાત લઇ દર્શન કરી સ્વામી વિવેકાનંદજીના જીવન પર પ્રેરિત પ્રદર્શન નિહાળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. મુલાકાત દરમિયાન પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સહિતના પ્રદેશ-મહાનગરના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Aug 21, 2020