પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ નું રાજકોટ મહાનગર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી અભયભાઈ ભારદ્વાજ તથા રાજકોટ મહાનગરના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મીરાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Aug 21, 2020