પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ એ કાગવડ ખાતે આવેલ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે દર્શન-પૂજા કરી અને આ પ્રસંગે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ તથા સૌ ટ્રસ્ટીશ્રીઓ ની ઉપસ્થિતિમાં તેમની રજતતુલા પણ કરવામાં આવી. માન.મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, શ્રી આર.સી.ફળદુ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સહિતના આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

Aug 20, 2020