જૂનાગઢ ખાતે શ્રી નરસિંહ મહેતાજી ના ચોરો ની શુભેચ્છા મુલાકાત લેતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને પૂર્વ મેયર શ્રી આદ્યશક્તિબેન મજમુદાર પણ ઉપસ્થિત રહ્યા.

Aug 20, 2020