પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પધારેલા વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ સર્વ ગુરુકુળના પૂજ્ય સંતશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા.

Aug 11, 2020