આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ના ભાગરૂપે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉજવણી સમારોહનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ તેમજ ધારાસભ્યશ્રીઓ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા.

Aug 09, 2020