માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો અને સારવાર સુવિધાઓની માહિતી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને સાંસદ ડો. ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહ્યા.

Aug 08, 2020