માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં ગુજરાતની મહાનગરપાલિકાઓ/નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ઓનલાઇન ચેક અર્પણ સમારોહ યોજાયો જેમાં સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા.

Aug 07, 2020