માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ. આ બેઠકમાં માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા શ્રી રમણલાલ પાટકર પણ ઉપસ્થિત રહ્યા.

Aug 04, 2020