ગાંધીનગર થી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે ધન્વંતરિ રથ અને સંજીવની વાનનું પ્રસ્થાન કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા અને શ્રી અભયભાઈ ભારદ્વાજ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Aug 02, 2020