ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ અને માન. મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી આત્મનિર્ભર ભારત અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રમીલાબેન બારા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Aug 02, 2020