પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ, સુરત મહાનગર ના પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાલા અને સુરત મહાનગર ના મેયર શ્રી જગદીશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં કરંજ, સેન્ટ્રલ, અઠવા અને ઉધના ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માન. ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનગરના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા

Jul 26, 2020