પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજાઈ. આ બેઠકમાં માન. સાંસદશ્રીઓ, માન. ધારાસભ્યશ્રીઓ અને આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શુક્લા ઉપસ્થિત રહ્યા.

Jul 26, 2020