
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ના નેતૃત્ત્વમાં ભાજપાનું સંગઠન મજબૂત બનશે અને ગુજરાતમાં ફરી પૂર્ણ બહુમતીવાળી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ના નેતૃત્ત્વમાં ભાજપાનું સંગઠન મજબૂત બનશે અને ગુજરાતમાં ફરી પૂર્ણ બહુમતીવાળી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Jul 23, 2020