પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Let's Connect

sm2p0