માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે વિડીયો કોન્ફ્રન્સનાં માધ્યમથી વલસાડ જિલ્લાના વન જમીન ફાળવણીના અધિકારપત્રો અને આદેશપત્રોનો ઈ - વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, સાંસદ શ્રી ડૉ. કે.સી.પટેલ તથા ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Jul 18, 2020