ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે રાજ્યના જીલ્લા અને તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનોનું ઇ–લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા.

Jul 14, 2020