રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાર્ટીના સંગઠનાત્મક કાર્યક્રમો સહિત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરુણસિંહજી, પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ ગુજરાત અને દીવ-દમણના તમામ સાંસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Jul 13, 2020