
મહેસૂલ ક્ષેત્રે રૂપાણી સરકારનો વધુ એક જનહિતકારી નિર્ણય
👉 કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી જે અત્યાર સુધી મરજિયાત હતી, તે હવે ફરજિયાત કરાવવી પડશે
👉 તમામ પક્ષકારોના ઓળખના પુરાવા દસ્તાવેજ સાથે ફરજિયાત જોડવાના રહેશે
મહેસૂલ ક્ષેત્રે રૂપાણી સરકારનો વધુ એક જનહિતકારી નિર્ણય 👉 કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી જે અત્યાર સુધી મરજિયાત હતી, તે હવે ફરજિયાત કરાવવી પડશે 👉 તમામ પક્ષકારોના ઓળખના પુરાવા દસ્તાવેજ સાથે ફરજિયાત જોડવાના રહેશે
Jul 11, 2020