માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે કોરોના સંક્રમણના નિયંત્રણના ઉપાયો અને સારવાર સુવિધાઓની માહિતી અંગે બેઠક યોજાઈ. આ બેઠકમાં માન. મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી અને શ્રી ઈશ્વરભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા.

Jul 04, 2020