ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવશ્રી લવકુમાર અગ્રવાલ સાથે બેઠક યોજાઈ. બેઠક દરમિયાન સી.એમ.ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સારવારની તમામ માહિતી પણ આપવામાં આવી.

Jun 26, 2020