અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો પહિંદવિધી કરીને શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર શ્રીમતિ બિજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

Jun 23, 2020