આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત ઝોનમાં યોજાનાર વર્ચ્યુઅલ રેલીની તૈયારીની સમીક્ષા અર્થે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે સી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઇ ઝડફિયા, આઇટી-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શુકલા ની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના મુખ્ય પદાધિકારીઓ અને આઇટી સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.

Jun 05, 2020