પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રીઓ અને વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

May 29, 2020