કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ અને પ્રદેશ આઈ.ટી-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શુક્લા એ વલસાડ જિલ્લા અને ગાંધીનગર શહેરના યુવા મોરચા અને આઈ.ટી-સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ સાથે આરોગ્ય સેતુ એપ વિષે વધુમાં વધુ જનજાગૃતિ ફેલાવવા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંવાદ કરવામાં આવ્યો.

May 01, 2020