કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ અને તે સામેની સજજતા અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.

Apr 11, 2020