કોરોના વાયરસની પરિસ્થિતિમાં અન્ય રાજ્યોમાંથી આવીને કામ કરતા શ્રમજીવી કારીગરોને મુશ્કેલી ન પડે તે માટે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ.

Mar 26, 2020