પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ આગેવાનોની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને શ્રી આઈ.કે.જાડેજા સહિતના પ્રદેશ આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા.

Mar 11, 2020