પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં જવાહર મેદાન, ભાવનગર ખાતે શ્રી વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા "છઠ્ઠો સમૂહલગ્નોત્સવ" કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા.

Mar 01, 2020