પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યસભાના સાંસદ શ્રી શંભુનાથજી ટુંડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિની પ્રદેશ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Feb 28, 2020